મોરબી જિલ્લા રાજપુત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
Morbi Today
ટંકારા તાલુકાના હિરાપર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
SHARE
ટંકારા તાલુકાના હિરાપર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ટંકારા તાલુકાના હિરાપર ગામના યુવાનોએ ચોમાસામાં પોતાના ગામમાં 500 વૃક્ષો વાવવાનો નિર્ધાર કરેલ છે. જે અન્વયે ગામના 15 જેટલા યુવાનોએ વરસાદી વાતાવરણમાં 200 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. અને આવનારા સમયમાં હજુ 300 વૃક્ષો વાવવામાં આવશે એવું કામધેનુ ગૌશાળા હિરાપરના સભ્યોએ જણાવ્યું હતું.









