મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

વાઇબ્રન્ટ સમીટના 20 વર્ષ થતાં ભારત સરકારે બહાર પડેલ રૂપિયા 20 નો પહેલો સિક્કો મોરબીમાં


SHARE













વાઇબ્રન્ટ સમીટના 20 વર્ષ થતાં ભારત સરકારે બહાર પડેલ રૂપિયા 20 નો પહેલો સિક્કો મોરબીમાં

મોરબીના યુવા વકીલના મતે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુજરાતની ઓળખ સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રીમદ રાજચંદ્રજી મહારાજ અને મહાત્મા ગાંધીના સંદર્ભમાં બહાર આવી છે, જેમાં ભારત સરકાર દ્વારા સમયાંતરે સાબરમતી દાંડી કૂચ અને ગાંધીજી પર વિભન્ન દેશના તમામ સિક્કાઓ અને નોટો પર ગુજરાતનું પ્રતિનિધિત્વ છે, પરંતુ વિશ્વનો એકમાત્ર સિક્કો કે જેના પર ગુજરાતલખાયેલું છે તેવો પહેલો સિક્કો વાઇબ્રન્ટ ગુજરાત સમીટ 2024 નો સ્મારક સિક્કો છે અને વાઇબ્રન્ટ સમીટ 2024 ને 20 વર્ષ પૂર્ણ થતાં ભારત સરકાર દ્વારા આ સિક્કો બહાર પાડવામાં આવેલ છે, સિક્કો વીસ રૂપિયાનો છે અને પીએમ મોદીએ લોન્ચ કર્યો હતો. તે પહેલો સિક્કો ગુજરાતના મોરબીના રહેવાસી વકીલ મિતેશભાઈ દવેના સંગ્રહમાં સામેલ થયેલ છે






Latest News