મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જીઆઇડીસીથી છાત્રાલય સુધી ગટરના ગંદા પાણીના લીધે લોકો ત્રાહિમામ


SHARE













મોરબીમાં જીઆઇડીસીથી છાત્રાલય સુધી ગટરના ગંદા પાણીના લીધે લોકો ત્રાહિમામ

મોરબીના શનાળા રોડે જીઆઇડીસીમાં શેરી નં-3 પનારા માર્બલ વાળી શેરીમાંથી છાત્રાલય સુધી ગટરના ગંદા પાણી ઉભરાઇ છે અને અતિશય દુર્ગંધ આવે છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આના માટે પાલિકામાં રજૂઆતો કરેલ છે તો પણ કોઈ કામ કરવામાં આવતું નથી જેથી લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરવા જેવી ગંભીર બાબત કહી શકાય તેમ છે. આ વિસ્તારના લોકો, દુકાનદારો સહિતનાઓને નાછૂટકે હાલમાં ગટરના પાણીમાંથી ચાલીને જવું પડે છે. અને ચોમાસામાં ભારે વરસાદ પડે તો પણ મુશ્કેલીમાં વધારો થાય તેમ છે જેથી કરીને મોરબી નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ ગટરની સફાઈ કરાવવી જોઇએ તેવી સ્થાનિક લોકો સહિતનાઓએ માંગ કરી છે.






Latest News