મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા કન્ટેનર પલ્ટી ગયું


SHARE









ટંકારાના વીરપર ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા કન્ટેનર પલ્ટી ગયું

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસેથી ટ્રક કન્ટેનર જતું હતું ત્યારે કોઈ કારણોસર તે ટ્રક્નું ટાયર ફાટયુ હતું જેથી કરીને ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલ્ટી મારી ગયો હતો જેથી કરીને કન્ટેનર રોડ ઉપર આડુ પડ્યું હતું જેથી કરીને એક બાજુનો રોડ બંધ થઈ ગયો હતો. અત્રે ઉલેખનીય છેકે, આ રોડ ઉપર સતત ટ્રાફિક હોય છે જો ક,એ સદનસીબે કોઈ જીવલેણ ઘટના બનેલ નથી જો કે, વીરપર નજીક ટ્રક્નું ટાયર ફાટતા કન્ટેનર રોડ ઉપર પલ્ટી મારી ગયું હતું. જેથી કરીને થોડી વાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. ત્યાર બાદ મોરબી રાજકોટ હાઇવેને ટ્રાફિક ક્લિયર કરીને ચાલુ કરાવ્યો હતો.




Latest News