હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

હળવદના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી ઝડપાયો


SHARE









હળવદના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે ત્યારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા આરોપી આરોપી ગોવિંદ પર્વતભાઈ નાયક રહે. અણિયાદ હાલ અમરેલી જિલ્લાની તલાલી ગામની સીમમાં રહેતો હોવાની ચોક્કસ બાતમી આધારે ત્યાંથી ખ્દ્પિ લીધેલ છે. અને હળવદ પોલીસને સોપી આપેલ છે.




Latest News