મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં જળ હોનારતના દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે


SHARE













મોરબીમાં જળ હોનારતના દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે

મોરબી 11 ઓગસ્ટ 1779 ના દિવસે હોનારતની ઘટના બની હતી ત્યાર પછીના વર્ષથી તે દિવસે મોરબીમાં મૌન રેલી યોજાઇ છે આવી જ રીતે આ વર્ષે પણ મોરબીમાં મૌન રેલી યોજવાની છે

આગામી 11 મી ઓગસ્ટ ના રોજ બપોરે ૩:૧૫ કલાકે મોરબી નગરપાલિકા ખાતે મચ્છુ જળ હોનારત દિન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત મૌન રેલી તથા મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ મણીમંદિર ખાતે દિવંગતોને શ્રદ્ધાજંલી અર્પણ કરશે. ત્યારે ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને આ ઘટના સ્વજન ગુમાવનાર પરિવારો સહિતના લોકો હાજર રહેશે.






Latest News