મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં કાનૂની જાગૃતિ-મેડિકલ કેમ્પ યોજાયો


SHARE













મોરબીની સબ જેલમાં કાનૂની જાગૃતિ-મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી સબ જેલ ખાતે ઇન્ટરનેશનલ પ્રિઝનર જસ્ટિસ ડે ની ઉજવણી નિમીત્તે જેલમાં રહેલ બંદિવાનો માટે જીલ્લા  કાનૂની સેવા સમિતિ મોરબી દ્રારા બંદિવાનોના અધિકાર તેમજ કાનૂની જાગૃતિ અર્થે કાર્યક્રમ કરવામાં આવેલ હતો. તેમજ બંદિવાનોનુ સ્વાસ્થ્ય  સારુ રહે તે માટે મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમના આયોજન માટે ડી.એલ.એસ.એ.ના પેનલ ચીફ એડવોકેટ શબાનાબેન ખોખર તેમજ સિવિલ હોસ્પિટલના ડૉ. હિતેશભાઇ બદરાનાઓએ શિબિરમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ હતો. સાથે જેલ અધિકક્ષક એ.જી. દેસાઈ તથા જેલર પી.એમ.ચાવડા ચાવડા તથા સ્ટાફે કાર્યક્રમને સફળ  બનાવવા માટે જેહમત ઉઠાવેલ હતી






Latest News