મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ કાનાબાર પરિવારના આત્મશાંતી અર્થે હરિ સ્મરણ ભજન કિર્તનનું આયોજન


SHARE











શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ કાનાબાર પરિવારના આત્મશાંતી અર્થે હરિ સ્મરણ ભજન કિર્તનનું આયોજન

હરિસ્મરણ (ભજન કિર્તન) શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, તેમના ધર્મપત્ની સ્વ.વર્ષાબેન હરેશભાઈકાનાબાર તેમજ પુત્ર સ્વ.હર્ષ હરેશભાઈ કાનાબારનું તા.૭-૮-૨૪ ને મંગળવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.તેમના આત્માની શાંતી અર્થે હરિ સ્મરણ (ભજન કિર્તન) નું આયોજન કરવામાં આવેલ છે.આ હરિ સ્મરણમાં સદ્ગતના સગા-વ્હાલાઓ, પરિચિતો તથા રઘુવંશી સમાજ સાથે મળીને સદ્ગતના આત્માની શાંતી અર્થે પ્રભુને પ્રાર્થના કરસે.આજ તા.૧૦ ને શનિવારના રાત્રે ૯-૩૦ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આ કાર્યક્રમનુ આયોજન શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી અને શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા કરવામાં આવેલ છે.

તારીખ : 11-8 ના રોજ મોરબીમાં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ 11-8-24ને રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની સારવાર કરવામાં આવશે.આ કેમ્પમાં મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા પટેલ દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. 




Latest News