મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે સોમવારે સમૂહમાં જનોઈ બદલાવવામાં આવશે


SHARE













મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે સોમવારે સમૂહમાં જનોઈ બદલાવવામાં આવશે

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો સહિતના લોકો દ્વારા સમૂહમાં જનોઈ બદલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા આગેવાને જણાવ્યુ હતું કે, ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લના આચાર્ય પદે તા. ૧૯ ને સોમવારના રોજ સવારે ૮:૩૦ કલાકે, ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, વાંકાનેર દરવાજા બહાર મોરબી ખાતે નૂતન જનોઈ બદલાવવા માટેનું આયોજન કરેલ છે અને ધાર્મિક વિધિ સાથે જનોઈ બદલાવવામાં આવશે જેથી કરીને સર્વે ભૂદેવોને તેનો લાભ લેવા માટે શાસ્ત્રી વિપુલભાઈ (૯૮૨૫૨ ૩૧૭૩૦)એ જણાવ્યુ છે અને તેનો સંપર્ક કરવા માટે કહ્યું છે






Latest News