મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામની શાળાના વિદ્યાર્થીઓએ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર- ભુજની શૈક્ષણિક મુલાકાત લિધી


SHARE









મોરબીના વનાળીયા ગામની શાળાના વિદ્યાર્થીઓએ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર- ભુજની શૈક્ષણિક મુલાકાત લિધી

મોરબી લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અને સરકારી માધ્યમિક શાળા પરિવાર દ્વારા ભુજ ખાતે આવેલ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની શૈક્ષણિક મુલાકાત કરી હતી અને સરકારની યોજનાઓ અને લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબી દ્વારા આ શૈક્ષિણક મુલાકાત માટે એસ.ટી. બસમાં મફત પરિવહન અને મફત એન્ટ્રી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયોમાં રસ-રુચિ વધે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ સાથે થ્રીડી ટેકનોલોજીનો પણ વિશેષ આનંદ વિદ્યાર્થીઓએ માણ્યો હતો. આ તક પૂરી પાડવા બદલ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પરિવાર, એસ.ટી નિગમ તેમજ સરકારનો વિશેષ આભાર શાળાના આચાર્ય દ્વારા માનવામાં અવાયો હતો.




Latest News