મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી : ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં સ્વતંત્રતા દિવસ ની ઉત્સાહભેર ઉજવણી


SHARE













મોરબી : ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં સ્વતંત્રતા દિવસ ની ઉત્સાહભેર ઉજવણી

ભારતીય ઇતિહાસનો ખુબ જ મોટો પર્વે એટલકે સ્વતંત્રતા દિવસ.આજરોજ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખુબ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.જેમાં મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ડી.પી. મહીડા તથા મોરબી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાના આમંત્રણને સહર્ષ સ્વીકારીને મોરબી બાર એસોસિએશનના સર્વે વકીલ મિત્રો તથા મોરબી કોર્ટ કેમ્પસનો સ્ટાફ અને તમામ માનનીય જજ સાહેબો અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં ધ્વજવંદનના કાર્યક્રમ સાથે સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેલા વકીલમિત્રો, કોર્ટ સ્ટાફ અને સર્વે માનનીય જજ સાહેબોનો મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપ અગેચાણીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News