મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં ગેરહાજર છ અધિકારીને કલેક્ટરની નોટિસ


SHARE







































મોરબી જીલ્લામાં સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં ગેરહાજર છ અધિકારીને કલેક્ટરની નોટિસ

મોરબીમાં  જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટના કાર્યક્રમમાં હાજર રહેવા માટે જિલ્લા કક્ષાની કચેરીઓના અધિકારીઓને જાણ કરી હતી જો કે, છ અધિકારીઓ ગેરહાજર હતા જેથી કરીને કલેકટર દ્વારા નોટિસ આપીને ખુલાશા પુછવામાં આવેલ છે.

મોરબી જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટ 2024 ના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારી અને કર્મચારીને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જિલ્લાના જિલ્લા રજીસ્ટાર-મોરબી, કાર્યપાલક ઈજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન 6/1, મોરબી, કાર્યપાલક ઇજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન 5/2 ધ્રાંગધ્રા કેનાલ, મોરબી, કાર્યપાલ ઇજનેર સિંચાઈ (સ્ટેટ)-મોરબી, બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ-મોરબી, અને મત્સ્યોદ્યોગ અધિકારી-મોરબી  કાર્યક્રમમાં ગેરહાજર રહેતા તેઓને જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા નોટિસ આપી કયા કારણોસર જાણ કર્યા વગર ગેરહાજર રહયા છે તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેમ જિલ્લા વહિવટી તંત્રની યાદીમાં જણાવાયુ છે.














Latest News