હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાતંત્ર પર્વ નિમિતે દેશભક્તિના ગીતનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં સ્વાતંત્ર પર્વ નિમિતે દેશભક્તિના ગીતનો કાર્યક્રમ યોજાયો

સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિતે જુદીજુદી જગ્યાએ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે તેવી જ  રીતે મોરબીમાં સર્વે હિંદુ સંગઠન દ્વારા રીધમ રોકરસ બેન્ડ સાંઈ સાઉન્ડ સાથે ૧૫ ઓગસ્ટની રાતે નહેરૂ ગેઇટ ચોકમાં દેશભક્તિના ગીતનું આયોજન કરાયું હતું જેમાં લાઈવ ઓરકેસ્ટ્રામાં દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. જેનો લાભ લેવા માટે ઘણા લોકો આવ્યા હતા.




Latest News