મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં રક્ષા બંધન પર્વની ઉજવણી કરાઇ


SHARE













મોરબીની સબ જેલમાં રક્ષા બંધન પર્વની ઉજવણી કરાઇ

સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીની સબ જેલ ખાતે રાખવામા આવેલા બંદીવાન ભાઈઓની બહેનો પણ તેના ભાઈને રાખડી બાંધી શકે તેના માટેની વ્યવસ્થા જેલ પ્રસશન દ્વારા કરવામાં આવી હતી. અને જેથી બહેનોએ ત્યાં આવીને તેના ભાઈઓને રાખડી બાંધી હતી ત્યારે ભાઈ અને બહેનની આંખો ભીની થઈ ગઈ હતી. આ ટેક મોરબી સબ જેલના ઇન્ચાર્જ જેલર એ.આર. હાલપરા અને સબ જેલર એમ.પી. ચાવડા સહિતના અધિકારીઓએ અને સ્ટાફ ત્યાં હાજર રહ્યો હતો અને આ જેલમાં રાખવામા આવેલ 300 જેટલા બંધીવાનોમાંથી 150 જેટલા બંદીવાનોની બહેનો તેના ભાઈને રાખડી બાંધવા માટે આવી હતી.






Latest News