મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા શિક્ષણ કીટ-પ્રસૂતાને શુદ્ધ ઘીનો શીરો અર્પણ


SHARE













મોરબીની ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા શિક્ષણ કીટ-પ્રસૂતાને શુદ્ધ ઘીનો શીરો અર્પણ

મોરબીની ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સંત શ્રી રત્નેશ્વરી દેવી ગુરુ  મહંત ભાવેશ્વરી મા ની પ્રેરણાથી  કાલીકાનગર બાળકોને નાસ્તો શિક્ષણ કીટ અને સમિતિના સભ્યો દ્વારા દર પુનમ અને અમાસ રોજ  સિવિલ હોસ્પિટલમાં ડીલવરી પેશન્ટને ચોખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવે છે. આ સત્કાર્યમાં  લક્ષ્મીબેન કાળુભાઈહેમબેન, પ્રભાબેન, હંસાબેન, કાજલબેન, કનીબેન, નીરુબેન, લીલાબેન, વગેરે જોડાયેલ છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.






Latest News