મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી: મોટી બહેનના બે દિયરએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો


SHARE













મોરબી: મોટી બહેનના બે દિયરએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો

મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરી સાથે તે સગીરાની મોટી બહેનના કાકાજીના બે દીકરા દ્વારા સામૂહિક તથા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સગીરને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો અને સગીરાને ધમકી આપવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ સગીરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરી સાથે તે સગીરાની મોટી બહેનના કાકાજીના બે દીકરા જે બંને મૂળ એમપીના રહેવાસી છે તે બંને શખ્સ દ્વારા સામુહિક તથા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સગીરાને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો અને સગીરને આરોપીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી. જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇ.પી.સી. કલમ- ૩૭૬, ૩૭૬(૧), ૩૭૬ (૨) (એન), ૩૭૬(૨) (એફ), ૩૭૬(ડી), ૫૦૬ તથા પોકસો એકટની કલમ ૩, , , , ૫(જે) (ii), મુજબ ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News