મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે રજુઆત કરાઇ


SHARE













મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે રજુઆત કરાઇ

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે અને ખાસ કરીને મોરબીના નવલખી રોડે આવેલ કુબેરનગરથી આગળ નવલખી ફાટક પાસે ત્રણથી ચાર સ્કૂલો આવેલ છે તે ઉપરાંત ત્યાં આજુબાજુમા ઘણી બધી સોસાયટી આવેલ છે અને ત્યાં ફાટક વારંવાર બંધ થાય છે જેથી કરીને સ્કૂલ આવતા જતા બાળકો તેમજ વાલીઓને અને તે વિસ્તારમાં રહેતા લોકોને ખુબજ મુશ્કેલી પડતી હોય છે અને ઘણી વખત તો એમ્બ્યુલન્સ પણ ત્યાં ફસાય જાય છે જેથી કરીને ત્યાં એક ટ્રાફીક પોઇન્ટ આપવામા આવે તેમજ  વચ્ચે બેરિકેટ ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને આ તકે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલદિવ્યેશ મંગુનીયારમેશ સદાતિયાપરિમલ કૈલા તેમજ મનુભાઈ ચાવડા સહિતના હાજર રહ્યા હતા






Latest News