હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલયમાં ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ


SHARE













મોરબીની ભારતી વિધાલયમાં ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિધાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતું ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા રાધા કૃષ્ણના સંગીત ઉપર ડાન્સ કૃતિ રજુ કરવામાં આવેલ હતી અને બાલ ગોપાલના સામૈયા કરીને હર્ષ ઉલ્લાસ અને ઉમંગની સાથે નંદબાબા ટોપલામાં કૃષ્ણના જન્મ સમયનું સ્વરૂપ બાલ ગોપાલને લઈને આવેલ હતા અને ત્યારબાદ શાળાના વાલી તેમજ વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે રાસ ગરબા કરેલ છે તેમજ વિદ્યાર્થીઓ દ્વારા મટકીફોડના 3 માળના પિરામિડ કરીને ભાઈઓ અને બહેનો એમ અલગ અલગ બે મટકી ફોડીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી અને અંતમાં શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ તમામ વાલીનો કાર્યક્રમમાં આવવા બદલ આભાર વ્યક્ત કરેલ. તેમજ શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષક અને વિદ્યાર્થીઑને અભિનંદન આપેલ હતા






Latest News