મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિરમાં જન્માષ્ટમી પર્વ ઉજવણી


SHARE





મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિરમાં જન્માષ્ટમી પર્વ ઉજવણી

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિરમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે શાળામાં ધો. 1 થી 5 ના કૃષ્ણ અને રાધાના સ્વરૂપ સમાન વિદ્યાર્થીઓએ માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ તેની કાલી ઘેલી ભાષામાં જુદીજુદી કૃતિઓ રજૂ કરી હતી. ત્યારે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને દરેક બાળકોએ ખૂબ જ આનંદની મોજ માણી હતી આ કાર્યક્રમને સફળ કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સાર્થક પરિવારના તમામ સભ્યોનો શાળાના સંચાલક કિશોરભાઈ શુકલ દ્વારા સહુને અભિનંદન આપવામાં અવય હતા




Latest News