હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીની ટીમ તેમજ સેવાભાવી યુવાનો દ્વારા  અસરગ્રસ્ત વિસ્તારમા ફૂડ પેકેટનું વિતરણ


SHARE













મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીની ટીમ તેમજ સેવાભાવી યુવાનો દ્વારા  અસરગ્રસ્ત વિસ્તારમા ફૂડ પેકેટનું વિતરણ   

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીની ટીમ તેમજ સેવાભાવી યુવાનો સાથે મળી અસરગ્રસ્ત વિસ્તારમા ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.અતિભારે વરસાદને કારણે માળીયા શહેર તેમજ આજુબાજુના નીચાણ વાળા વિસ્તારોમા પાણી ઘરોમા ઘૂસી જવાથી અનેક લોકોને સ્થરાંતર કરવાની જરૂર પડી હતી તેમજ જે લોકો આવા વિસ્તારમા ફસાયેલા હોય તે લોકોની મુલાકાત લીધી અને જરૂરિયાત મુજબની સલાહ સુચનો કર્યા તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરવામા આવ્યુ હતું.આ કામગીરીમા મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, દિવ્યેશ મગુનીયા, પંકજ આદ્રોજા, રમેશ સદાતીયા તેમજ સેવા ભાવી યુવાનો નયનભાઈ મારવણીયા, ભાવેશભાઈ મારવણીયા, ધવલ સતાપરા, મેહુલ સતાપરા, વિશાલ ઘોડાસરા અને ઓમ પટેલ જોડાય હતા. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ દ્વારા)






Latest News