મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

હળવદના દેવીપુર ગામે લોકમેળામાં પોલીસની હાજરીમાં જુગાર !


SHARE







































હળવદના દેવીપુર ગામે લોકમેળામાં પોલીસની હાજરીમાં જુગાર !

હળવદ તાલુકાનાં દેવીપુર ગામે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુલ્લે આમ જુગાર રમતા હતા અને ત્યારે સ્થાનિક પોલીસ પણ ત્યાં હાજર હતી તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અને આ જુગારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમતા હોય છેવ જો કે, લોકમેળામાં હળવદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમવા માટે દૂર દૂરથી લોકો આવે છે. ત્યારે દેવીપુર ગામના લોકમેળામાં જુગાર રમતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને સ્થાનિક પોલીસની પણ હાજરી લોકમેળામાં હતી ત્યારે જુગાર રમતા હતા તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે જાહેરમાં જુગાર ચાલતો હતો તેની સામે કેમ સ્થાનિક પોલીસે આંખ આડા કાના કર્યા હતા તે સૌથી મોટો સવાલ છે.














Latest News