મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના ઢવાણા ગામે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવાઇ


SHARE









હળવદ તાલુકાના ઢવાણા ગામે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવાઇ

હળવદ તાલુકાના ઢવાણા ગામે કોઝવે ઉપર પાણી હતું ત્યારે તેમાંથી 17 લોકો સાથે ટ્રેક્ટરને બીજી બાજુ લઈ જતાં હતા ત્યારે ટ્રેક્ટર પાણીમાં તણાઇ ગયું હતું જેથી કરીને 8 લોકો પાણીમાં ડૂબી ગયા હતા જેમાં પાંચ બાળકો, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થતો હતો તે તમામની બોડીને પાણીમાંથી શોધીને તેના પરિવારને સોંપવામાં આવેલ છે અને સરકાર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારને ૪ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી જે સહાયના ચેક તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News