હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનના શ્રી ગણેશ


SHARE













મોરબી જીલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનના શ્રી ગણેશ

ભાજપની સદસ્યતા અભિયાનનો દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ભાજપની સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી  જેઠાભાઇ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવીને મોરબી જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા જિલ્લાના સરપંચથી લઈને સાંસદ સુધીના ભાજપના કાર્યકરોહોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભાજપની સદસ્યતા મેળવી સંગઠનને વધુ મજબૂત કરવા અપીલ કરવામાં આવી હતી






Latest News