હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી: ઉમા ભંગેશ્વર ધામ ખાતે ભાગવત કથાનો પ્રારંભ


SHARE













મોરબી: ઉમા ભંગેશ્વર ધામ ખાતે ભાગવત કથાનો પ્રારંભ

વાકાનેર તીથવા ખાતે સ્વયંભૂ ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમા ભંગેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પ્રમુખ હસરાજભાઈ હાલપરા આયોજિત ભવ્ય દેવી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયેલ છે અને તા 4 થી 12 સુધી કથા ચાલુ રહેવાની છે અને વ્યાસપીઠ ઉપરથી વક્તા રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરી માં તેની આગવી સંગીત મય શૈલીમાં  કથાનું રસપાન કરવી રહ્યા છે. આ કથાનો સમય સવારે 9 થી 12 અને  બપોરે  2 થી નો રાખવામા આવેલ છે. અને દરરોજ બપોરે ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટ હસરાજ બાપા હાલપરા તેમજ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News