અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

રાજ્યના મુખ્યમંત્રીને મોરબીના ધારાસભ્ય સહિતના આગેવાનો મળ્યા


SHARE









રાજ્યના મુખ્યમંત્રીને મોરબીના ધારાસભ્ય સહિતના આગેવાનો મળ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર સચિવાલય ખાતે મુલાકાત મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા તેમજ ભાજપના આગેવાનો અને ગામના આગેવાનો મળ્યા હતા ત્યારે મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો તેમજ વિકાસલક્ષી કાર્યો વિષે અવગત કર્યા હતા. તેમજ અતિવૃષ્ટિ વરસાદને લઈને માળીયા તાલુકાના હરીપર, ફતેપર ગામની મુલાકાત કરી  તેમજ ખેતીવાડી અધિકારી સાથે વિચાર પરમાર્શ  કરી યોગ્ય સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતું આ તકે જિલ્લા ખેતવાડી અધિકારી એચ.સી.ઉસદડિયા, ટી.એ.ફળદુ, વિસ્તરણ અધિકારી ખેતી જે.ડી.ચાવડા, ગ્રામ સેવક એસ.કે.બોરીચા તેમજ સંગઠનના મહામંત્રી મનીષભાઈ કાંજીયા, ઉપાધ્યક્ષ ડી.ડી. જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News