મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો  લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું કર્યું વિતરણ મોરબીના જાંબુડીયા ગામ પાસે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો મોરબીના સાપર-ગાળા વચ્ચે બાઈક સ્લીપ થઈ રોડ નીચે ઉતરી જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઇંડિયન લાયોનેસ કલબના સભ્યના જન્મદિવસે કરાયું વૃક્ષારોપણ


SHARE















મોરબી ઇંડિયન લાયોનેસ કલબના સભ્યના જન્મદિવસે કરાયું વૃક્ષારોપણ

મોરબી ઇંડિયન લાયોનેસ કલબના વાઈસ પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાના જન્મદિવસ પર "એક પેડ માં કે નામ" અંતર્ગત 51 વૃક્ષોનું ક્લબ મેમ્બર્સ ના હાથે પોતાની માતાના ફોટા સાથે વૃક્ષારોપણ સીટી ડિસ્પેન્સરી, વીસી ફાટક પાસે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં મોટી સંખ્યામાં મેમ્બર્સએ હાજરી આપી હતી. સાથે મોરબી આઈએમએ પ્રેસિડેન્ટ ડો. અંજનાબેન ગઢીયા, ડો. પ્રદીપ દુધરેજીયા (સિવિલ હોસ્પિટલ) તેમજ અન્ય અગ્રગણ્ય ડોક્ટરોએ પણ આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી અને આ તકે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના હાજર રહ્યા હતા. આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા, સેક્રેટરી પ્રીતિબેન દેસાઈ અને નેશનલ હોદ્દેદાર શોભાનાબા ઝાલા સહિતના હાજર રહ્યા હતા.




Latest News