હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમ નિમિતે બહેનો માટે સ્નાન-ફરાળ સહિતનો કાર્યક્રમો યોજાયા


SHARE













મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમ નિમિતે બહેનો માટે સ્નાન-ફરાળ સહિતનો કાર્યક્રમો યોજાયા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દર વર્ષે ઋષિ પાંચમ નિમિત્તે મહિલાઓ માટે સ્નાન અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવે છે તેવો જ કાર્યક્રમ આ વર્ષે પણ યોજાયો હતો. ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં આવી હતી અને ઋષિ પાંચમ નિમિત્તે સ્નાન, પુજા, ફરાળ સહિતની વ્યવસ્થાનો લાભ લીધેલ હતો. ત્યારે ભજનની પણ રમઝટ બોલી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, મનસુખભાઇ, જયંતિભાઇ, દેવકરણભાઇ, હેમાબેન, પ્રભાબેન, કાંતાબેન, રાજુભાઇ, વિનુભાઈ સહિતના સેવકોએ જહેમત ઉઠાવી હતી. તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે.






Latest News