હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં ગણપતિ મહોત્સવના આયોજકોને ધારાસભ્યએ કર્યા પ્રોત્સાહિત


SHARE













વાંકાનેર શહેર-તાલુકામાં ગણપતિ મહોત્સવના આયોજકોને ધારાસભ્યએ કર્યા પ્રોત્સાહિત

વાંકાનેર શહેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ગણપતિ બાપા મોરિયાનાં નાદ સાથે ભવ્ય શોભાયાત્રા વાંકાનેર શહેરનાં મુખ્ય માર્ગો પર નિકળી હતી. આ શોભાયાત્રા પ્રસંગે વાંકાનેર હિન્દુ સમ્રાટ અને લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રામાં 35 કરતાં વધારે ગણપતિ પંડાલો પોતાના ગણપતિ સાથે જોડાયાં હતાં અને શોભાયાત્રામાં ગામડેથી આવતા તમામ ગણપતિ પંડાલોને રૂપિયા 5100 અને વાંકાનેર શહેરમાંથી આવતા તમામ ગણપતિ પંડાલોને રૂપિયા 3500 આપીને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. તેમજ આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતાં






Latest News