આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના નવાડેલા રોડ ઉપર વેપારીઓને ત્યાંથી 200 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે, પાલિકાએ 8000 નો દંડ ફટકાર્યો


SHARE













મોરબીના નવાડેલા રોડ ઉપર વેપારીઓને ત્યાંથી 200 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે, પાલિકાએ 8000 નો દંડ ફટકાર્યો

મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા નવા ડેલા રોડ ઉપર વેપારીને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે 200 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે જેથી કરીને જુદા જુદા વેપારીઓને 8000 રૂપિયા નો દંડ ફટ કરવામાં આવ્યો છે.
 
મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ પણ કરવામાં આવતું હોય તેવું અનેક વખત સામે આવ્યું છે ત્યારે આજે મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા નવા ડેલા રોડ ઉપર આવેલ જુદા જુદા વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું દરમિયાન અલગ અલગ વેપારીઓ પાસેથી કુલ મળીને 200 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો જેને પાલિકાની ટીમ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને વેપારીઓને 8,000 નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.





Latest News