મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની એલઈ કોલેજની વિદ્યાર્થિનીએ ઓલ ઈન્ડિયા થલ સૈનિક કેમ્પમાં ગુજરાતનું કર્યું પ્રતિનિધિત્વ


SHARE







મોરબીની એલઈ કોલેજની વિદ્યાર્થિનીએ ઓલ ઈન્ડિયા થલ સૈનિક કેમ્પમાં ગુજરાતનું કર્યું પ્રતિનિધિત્વ

મોરબીની એલ.ઇ. કોલેજના સિવિલ ઇજનેર વિભાગની LCPL ખુશીબા નરેન્દ્રસિંહ જાડેજા 2 GUJARAT – BN NCC UNIT ની કેડેટ છે. અને ખુશીબાએ તાજેતરમાં ઓલ ઇન્ડિયા થલ સૈનિક કેમ્પ- 2024માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં ફાયરિંગ ઈવેન્ટ માટે સમગ્ર ગુજરાતમાંથી ખાસ પસંદગી પામ્યા બાદ તેમણે ભારતના 70,000 NCC કેડેટ્સમાંથી ટોપ 3 SW-કેડેટ્સ (Snap Shooting) માં સ્થાન મેળવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિએ માત્ર ગુજરાતનું નામ જ ઉજાગર નથી કર્યું પરંતુ સમગ્ર મોરબી અને લખધીરજી ઇજનેરી કોલેજને પણ ગર્વ અનુભવે છે. આ સિદ્ધિ માટે એ.ઇ. કોલેજના પ્રોફેસર એસ.એ. પટેલ (સિવિલ ઇજનેરી વિભાગ) અને NCC Officer (CTO) ડો. એ.ડી. બલદાણિયાએ ખુશીબાને હાર્દિક અભિનંદન આપ્યા હતા પાઠવ્યા છે.




Latest News