મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ
Breaking news
Morbi Today

ટંકારાની છેતરપીંડીના ગુનામાં આરોપી ઝડપાયો


SHARE







ટંકારાની છેતરપીંડીના ગુનામાં આરોપી ઝડપાયો

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં 10 વર્ષ પહેલા એક છેતરપીંડીનો બનાવ બનેલ હતો જેની ફરિયાદ નોંધાયેલ હતી અને આ ગુનામાં છેલ્લા 10 વર્ષથી આરોપી ફરાર હતો જે આરોપી રાજકુમાર રામનિવાસ જાટ રહે. રાજસ્થાન વાળાને બનાસકાંઠાના દીયોદરમાંથી હસ્તગત કરવામાં આવેલ હતો અને તે આરોપીને મોરબી એલસીબી ઓફિસે લઈ આવીને હાલમાં આરોપી ટંકારા પોલીસને સોંપી દેવામાં આવેલ છે.




Latest News