મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં 45 (ડી) હેઠળ કરેલ કામગિરિની માહિતી પાલિકા ન આપે તો કોંગ્રેસના ધરણા


SHARE













મોરબી પાલિકા  45 (ડી) હેઠળ કરેલ કામગિરિની માહિતી પાલિકા ન આપે તો કોંગ્રેસના ધરણા

મોરબી પાલિકામાં ભાજપની બોડી હતી ત્યારે પાલિકાના વિસ્તારમાં 45 (ડી) હેઠળ ધડોધડ કામ કરવામાં આવેલ હતા જો કે, તે કામ આ કલમ હેઠળ કરી શકાય કે કેમ તે સૌથી મોટો સવાલ છે જેથી કરીને કોંગ્રેસ દ્વારા ઘણા સમય પહેલા પાલિકામાં 45 (ડી) હેઠળ થયેલ કામની માહિતી માંગવામાં આવેલ છે જો કે, હજુ સુધી માહિતી આપવામાં આવેલ નથી જેથી કરીને કોંગ્રેસ ધારણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી શહેરમાં બનાવવામાં આવેલ આવાસ યોજનાનું કામ આપવામાં આવ્યું છે જો કે તે કામ પૂરું થયેલ નથી અને પાલિકા દ્વારા 45 ડી હેઠળ ધડોધડ કરોડો રૂપિયાના કામ કરવામાં આવેલ છે જો કે, તે કામોને આ કલમ હેઠળ આવરી શકાય કે નહીં તે સૌથી મોટો સવાલ છે જેથી પાલિકાના ચીફ ઓફિસર પાસે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા આ બંને કામની માહિતી માંગવામાં આવેલ છે અને માહિતી હજુ સીધી આપવામાં આવી નથી જેથી કરીને આગામી 10 દિવસમાં જો પાલિકા દ્વારા માહિતી નહીં આપવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ધારણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. 






Latest News