મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતિ ઉજવાઇ


SHARE













મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતિ ઉજવાઇ

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ  ગેડીયામોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીના માર્ગદર્શન હેઠળ  મહર્ષિ ઋષિ વાલ્મીકિની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામા આવેલ હતો જેમાં મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ  બાબુભાઈ પરમાર, જિલ્લા મહામંત્રી  બળવંતભાઇ,  ઉપપ્રમુખ દિપકભાઇ  ચૌહાણ, પૂર્વ કાઉન્સિલ ભાનુબેન  નગવાડીયા, નિલેશભાઈ સોલંકીમોરબી શહેર  પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી, સુભાષભાઈ  પૂરબિયા, મનોજભાઈ  સોલંકી, નટુભાઈ  ચૌહાણ અને બહોળી  સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા






Latest News