મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન


SHARE













મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

ઈન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ દ્વારા પુરષોતમ ચોક, રાધા કૃષ્ણ મંદિર ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં નિ:શુલ્ક ઇસીજી, એક્સ રે અને આરબીએસ (બ્લડ સુગર) કરવામાં આવ્યું હતું. આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૨૫૦ થી વધુ લોકોએ આરોગ્યનો લાભ લીધો હતો.ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ રૂચિરભાઇ કારીયા દ્વારા તમામ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી






Latest News