મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજનો સૌરાષ્ટ્ર યુની. આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ


SHARE









મોરબીની નવયુગ કોલેજનો સૌરાષ્ટ્ર યુની. આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

સૌરાષ્ટ્ર યુની. આયોજીત  આંતર કોલેજ જિમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નવયુગ કોલેજની 6 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બહેનો માટે કુલ બે ઇવેન્ટ  (આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિક અને રિધમિક જિમ્નાસ્ટિક) રમાડવામાં આવી હતી. જેમાં આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિકમાં પલ્લવી ભોરણીયા  દ્વિતીય ક્રમાંક અને સ્વીટી દેલવાડીયા  તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી નવયુગ કોલેજનું નામ રોશન કર્યું હતું. તેથી કોલેજના પ્રમુખ પી.ડી. કાંજીયાએ પ્રિન્સીપાલ, પી.ટી.આઇ. હેત્વી સુતરીયા અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News