મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે  વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન
Breaking news
Morbi Today

મોરબી નાલંદા વિદ્યાલય આયુષી રાજ્ય કક્ષાએ નેશનલ સાયન્સ સેમીનારમાં તૃતિય સ્થાન વિજેતા


SHARE







































મોરબી નાલંદા વિદ્યાલય આયુષી રાજ્ય કક્ષાએ નેશનલ સાયન્સ સેમીનારમાં તૃતિય સ્થાન વિજેતા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારા નેશનલ સાયન્સ સેમીનાર 2024-25 નું આયોજન કરેલ હતું જેમાં જીલ્લાકક્ષાએ  નાલંદા વિદ્યાલય વિરપર મોરબીનાં બે પ્રોજેક્ટ્સ  વિજેતા થયેલ છે આ  વિજેતાઓ રાજ્ય કક્ષાએ નેશનલ સાયન્સ સેમીનાર 2024-25 સાયન્સ સીટી અમદાવાદ ખાતે ભાગ લેવા ગયેલ હતા તેમાં  માકાસણા આયુષી જીતેન્દ્રભાઈ (ધો 10) શ્રી નાલંદા વિદ્યાલય વિરપર મોરબી  સમગ્ર  રાજ્યમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે તેને નાલંદા વિદ્યાલય મોરબી તેમજ મોરબી જીલ્લાનું નામ રોશન  કરેલ છે. આ સિધ્ધિ હાંસલ કરવા બદલ જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, આંબરીયાભાઈ તથા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તરફથી દિપેનભાઈ ભટ્ટ તથા એલ.એમ.ભટ્ટએ શુભેચ્છાઓ પાઠવી છે.
















Latest News