મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન વિસ્તારમાં પોલીસનું ફુટ પેટ્રોલીંગ


SHARE





મોરબી બી ડિવિઝન વિસ્તારમાં પોલીસનું ફુટ પેટ્રોલીંગ

આગામી દિવાળી તહેવારને ધ્યાને રાખીને જીલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્રારા જુદાજુદા વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી બી ડિવિઝન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અધિકારીઓની હાજરીમાં પોલીસ જવાનો સહિતના દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું.




Latest News