મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે  વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન
Breaking news
Morbi Today

મોરબી: ખાસ કૃષિ રાહત પેકેજની અરજી માટે ડિજિટલ પોર્ટલ ૩૧ મી સુધી ખુલ્લું રહેશે


SHARE







































મોરબી: ખાસ કૃષિ રાહત પેકેજની અરજી માટે ડિજિટલ પોર્ટલ ૩૧ મી સુધી ખુલ્લું રહેશે

ઑગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૪ માં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ખાસ કૃષિ રાહત પેકેજ-૨૦૨૪ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઑનલાઇન અરજીઓ મેળવવા માટે તા. ૨૫ થી ૩૧ સુધી પોર્ટલ ખુલ્લું રહેશે 

આ ખાસ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત અરજી કરવાની રહે છે. ઓનલાઈન અરજી કરતી વખતે ૭- ૧૨, ૮- અ અને આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે. આ પેકેજ હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોને અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Latest News