મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિતે કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિતે કાર્યક્રમ યોજાયો

રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિતે જુદીજુદી જગ્યાએ કાર્યક્રમ યોજાઇ છે ત્યારે મોરબીમાં એબીવીપી દ્વારા મિશન સાહસી અંતર્ગત બહેનોને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે યોજાયો હતો. મોરબી એબીવીપી દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી એટલે કે નારી શક્તિ દિવસ નિમિત્તે બહેનોને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી હતી ત્યારે યોગ બોર્ડ ગુજરાતના કો-ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભી હાજર રહ્યા હતા અને તેને બહેનોને તાલીમ આપી હતી.






Latest News