મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબી આયુષ : જિલ્લામાં એકમાત્ર ન્યૂરો સર્જરી વિભાગ જેમા મગજ, મણકાના સુપર સ્પેશિયલ તબીબની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ


SHARE









મોરબી આયુષ : જિલ્લામાં એકમાત્ર ન્યૂરો સર્જરી વિભાગ જેમા મગજ, મણકાના સુપર સ્પેશિયલ તબીબની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ

મોરબી જિલ્લાના અશોકભાઈ નામના દર્દી ઉમર વર્ષ ૩૦ નું અકસ્માત થતાં મગજમાં ખુબ જ ગંભીર ઇજા પોહચી હતી અને મગજના ભાગે ઇજાના કારણે લોહીની નશની ફૂટ થવાથી હેમરેજ થયું હતુ અને ભાન અવસ્થા ખોરવાઈ હતી.

જે બાદ તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લવાયા હતા અને ન્યૂરો સર્જન ડૉ.પ્રતિક પટેલ દ્વારા વધુ સારવાર માટે તાત્કાલિક ઓપરેશન માટે જણાવ્યુ હતુ અને તાત્કાલિક હેમરેજનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ.ત્યાર બાદ દર્દીની આઇસીયુુ હેઠળ ૧૦ દિવસ વેન્ટિલેટર ઉપર સારવાર ચાલી હતી.ત્યાર બાદ ન્યૂરો સર્જન ડૉ.પ્રતિક પટેલ તેમજ ડૉ.રીંકલ રામોલીયા અને ક્રિટિકલ ટીમની મેહનતથી દર્દીને વેન્ટિલેટર ઉપરથી બહાર કઢાયા અને દર્દીને સફળતાપૂર્વક રજા આપવામાં આવી હતી.

આ રીતે હેમરેજ જેવી મોટી ઇજાઓમાં પણ સમયસર સારવાર મળી રહે તો દર્દીનો જીવ બચાવી શકાય છે.મોરબી જિલ્લામાં એકમાત્ર ફુલ ટાઈમ ન્યૂરો સર્જન સેવા આપે છે.એ પણ મોરબી જિલ્લાની સૌથી મોટી ક્રિટિકલ કેર ટીમ સાથે તેમજ આયુષ હોસ્પિટલ મોરબી ખાતે ન્યૂરો સર્જન, પ્લાસ્ટિક સર્જન, કાર્ડિયોલોજિસ્ટ જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં તાત્કાલિક સારવાર મળી રહે છે.




Latest News