બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી


SHARE







































મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી

મોરબીમાં રહેતા યુવા ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઈ પટેલની તાજેતરમાં મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ જીજ્ઞેશભાઈ પટેલને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે. અને ખાસ કરીને આ જવાબદારી તેમને સોંપવા બદલ તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય તથા મિશન નવભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
















Latest News