મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી
મોરબીમાં વ્યાજ વટાવના ગુનામાં અવાર નવાર પકડાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE
મોરબીમાં વ્યાજ વટાવના ગુનામાં અવાર નવાર પકડાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી જીલ્લામાં વ્યાજખોરોની સામે ફરિયાદ લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અવાર નવાર વ્યાજના ગુનામાં પકડાયેલા શખ્સની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે આરોપી જયરાજભાઇ જીવણભાઇ સવસેટા (24) રહે. દેવગઢ તાલુકો માળીયા(મી.) વાળાને પાસા હેઠળ પકડીને સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.