કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં માતુશ્રી સ્વ.ચંપાબેન ઉમેદચંદ સંઘવીની યાદ તેમના દીકરા ડો.એન.યુ.સંઘવી (મોરબી) હાલ મુંબઈ દ્વારા ડો. હસ્તીબેન મહેતાના ૧૬૧ કેમ્પમાં એક દિવસીય નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પ મોરબીમાં આવેલ કબીર આશ્રઆંગણવાડી, રેલવે સ્ટેશન પાછળ રોહીદાસપરા પાસે કરવામાં આવ્યું હતું જે કેમ્પ આંગણવાડીના બાળકો તેમજ પરિવાર તથા  આસપાસના વિસ્તારના દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી.






Latest News