બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલમાં છ મહિનાની બાળકીનું હાઈડ્રોસેફેલસ (મગજમાં પાણીનો ભરાવું) નું સફળતાપુર્વક ઓપરેશન કરાયું


SHARE







































મોરબીની આયુષ હોસ્પિટલમાં છ મહિનાની બાળકીનું હાઈડ્રોસેફેલસ (મગજમાં પાણીનો ભરાવું) નું સફળતાપુર્વક ઓપરેશન કરાયું

મોરબી જિલ્લામાં એક માત્ર ન્યૂરો સર્જરી ( મગજ, મણકા વિભાગ) જેવા સુપર સ્પેશિયાલીટી વિભાગમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવેલ છે.જેમાં માત્ર છ મહિનાની બાળકીનું હાઈડ્રોસેફેલસ એટલે કે મગજમાં પાણીનો ભરાવુંની બીમારીનું ઓપરેશન કરાયું હતુ.

મોરબી જિલ્લાની નાની બાળકી લક્ષ્મીને મગજમાં પાણીનો ભરાવો થતો હતો.માથાની સાઈજ વધી ગઈ હતી તેમની ભાન અવસ્થા ખોરવાઈ હતી અને બાળકી તકલીફમાં મુકાઇ હતી.ત્યાર બાદ આયુષ હોસ્પિટલ ખાતે ડૉ.પ્રતિક પટેલ દ્વારા આમનું જેમાં મગજમાં નળી મૂકી વીપી સ્ટન્ટ સ્ટ્રેટેજી (VP Shunt Surgery) નામનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. મગજમાં પાણી ભરાવું આટલે કે હાઈડ્રોસેફેલસ જેમાં મગજના પોલાણમાં પાણીનો ભરાવો થાય છે અને મગજની તથા માથાની સાઈજ વધતી જાય છે.જેના માટે આયુષ હોસ્પિટલ ખાતે ન્યૂરોસર્જરી વિભાગ હેઠળ ડૉ.પ્રતિક પટેલ દ્વારા વિપિ શન્ટ (વિન્ટ્રિકલ-પેરિટોનિયલ શન્ટ સર્જરી) નામની સર્જરી કરવામાં આવે છે.મોરબી જિલ્લામાં એક માત્ર ફુલ ટાઈમ ન્યૂરો સર્જન આયુષ હોસ્પિટલ ખાતે સેવા આપે છે.
















Latest News