મોરબીના યુવા વકીલ નિતિનભાઇ પંડયા-સોનલબેન પરમારની ઈન્ડિયન રેલ્વેમાં પેનલમાં નિમણૂક
SHARE

મોરબીના યુવા વકીલ નિતિનભાઇ પંડયા-સોનલબેન પરમારની ઈન્ડિયન રેલ્વેમાં પેનલમાં નિમણૂક
મોરબી જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરતા યુવા એડવોતેટ નિતિનભાઇ પંડયા તેમજ સોનલબેન પરમારની ઇન્ડિયન રેલેવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂંકો કરવામા આવેલ છે.આ બંનેને તેઓના સગા-સ્નેહીઓ, મિત્ર-સર્કલ તેમજ બાર એસો.ના વકીલ સહિતનાઓ તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.