બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં માધવ માર્કેટ પાસેથી બાઈકની ઉઠાંતરી


SHARE







































મોરબીમાં માધવ માર્કેટ પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબીના સનાળા રોડ પર આવેલ માધવ માર્કેટ પાસે દુકાનની બાજુમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં 50,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થયાની ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં ઓમ પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 303 માં રહેતા નિલેશભાઈ ચતુરભાઈ બારૈયા (31)એ વાહન ચોરીની મોરબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. 26/1 ના રોજ બપોરે 12:00 થી 12:15 ના સમયગાળામાં તેણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માધવ માર્કેટ પાસે રંગોલી આઈસ્ક્રીમની બાજુમાં પોતાનું બાઈક નંબર જીજે 3 એસી 8884 પાર્ક કરીને મૂક્યુ  હતું જે 50 હજાર રૂપિયાની કિંમતનું બાઇક અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
















Latest News