કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં કાલે સૌપ્રથમ સંકલન સમિતિની બેઠક મળશે


SHARE













મોરબી મહાપાલિકામાં કાલે સૌપ્રથમ સંકલન સમિતિની બેઠક મળશે

મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની બેઠક આવતીકાલ તારીખ ૧૪/૨ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે સભા ખંડ, ત્રીજો માળ, મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ (રેન બસેરા), રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે યોજાશે. જેમાં વિકાસ કામો અંગે સમીક્ષા કરવામાં આવશે. તેમાં મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિના સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ, સભ્યઓ ઉપસ્થિત રહેશે. તેમ સભ્ય સચિવ કુલદિપસિંહ વાળા, મોરબી મહાપાલિકા સંકલન સમિતિની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News