મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાંથી જામગરી બંદૂક સાથે એક પકડાયો


SHARE













મોરબીના વીસીપરામાંથી જામગરી બંદૂક સાથે એક પકડાયો

મોરબીમાં આવેલ વીસીપરામાં ગુજરાત મેરિટાઇમ બોર્ડની ઓફિસ પાસેથી એક શખ્સ પસાર થયો હતો.ત્યારે તેને બી ડિવિઝન પોલીસની ટીમે રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક જામગરી બંદૂક મળી આવી હતી.જેથી કરીને પોલીસે ઇરફાનભાઈ રહીમભાઈ સુમરા (21) રહે.ફુલછાબ કોલોની બરફના કારખાના પાસે વીસીપરા મોરબીને પકડી પાડી તેની સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.






Latest News