બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ એન.જી.મહેતા હાઇસ્કુલમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક મોટર ચોરી ગયા !


SHARE







































મોરબીમાં આવેલ એન.જી.મહેતા હાઇસ્કુલમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક મોટર ચોરી ગયા !

મોરબી જીલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચોરીની ઘટનાઓ બની રહી છે તેવામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એન.જી.મહેતા હાઇસ્કુલમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપે છે જેથી કરીને આ શાળાના આચાર્ય દીપાલીબેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની અરજી આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, એન.જી.મહેતા હાઇસ્કૂલમાં ગેટના નકુચા તોડીને તસ્કર અંદર આવેલ અને ત્યાર બાદ ત્યાંથી ઇલેક્ટ્રિક પાણીની મોટરની ચોરી કરી છે. જેથી કરીને પોલીસે સ્થળની તપાસ કરીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે અને અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં બે વખત આ શાળામાં ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
















Latest News