મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી એલ.ઈ.કોલેજ ખાતે એન.એન.એસ. દ્વારા નેચર અવેરનેસ સેમીનાર યોજાયો


SHARE













મોરબી એલ.ઈ.કોલેજ ખાતે એન.એન.એસ. દ્વારા નેચર અવેરનેસ સેમીનાર યોજાયો

મોરબી એલ.ઈ.કોલેજ ખાતે નેચર અવેરનેસ સેમીનારનું આયોજન એન.એન.એસ. યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રકૃતિ પ્રેમી જીતુભાઈ ઠક્કર અને હરડે પ્રચારક અને નાડી ચિકિત્સક ઝાલાભાઈએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વિવિધ વનસ્પતિઓની ઓળખ, ઉપયોગીતા, જમીનની ફળદ્રુપતા વધે અને કલાઈમેન્ટ ચેન્જથી વાતાવરણ કઈ રીતે બચાવી શકાય અને મોરબીને સ્વચ્છ અને રળિયામણુ કઈ રીતે બનાવી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપેલ હતું અને આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી ડો. આર.એન.રાઠોડ અને ડો. કે.બી.વાઘેલા એન.એસ.એસ.કો-ઓર્ડીનેટરે લીધેલ હતી અને દરેક વિધાર્થી અને સ્ટાફગણને સુવિચાર અને પેન આપીને પ્રકૃતિ જતનનો સંદેશ પ્રસરે એ માટે આચાર્ય આર.કે.મેવાડાએ માર્ગદર્શન આપેલ હતું અને આ તકે આશરે ૧૨૦ વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું






Latest News